Friday, 25 March 2016

મારો પરિચય


SCHOOL LOGO



-: શાળા લોગો :-

૧. सा विद्या या विमुक्तये -   મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા.  આ પંક્તિને સાર્થક કરી શકાય તેવા મુક્તિના અર્થમાં શિક્ષણની પરિભાષા અને તેને મહત્વ આપવા માટે અમે કટિબદ્ધ છીએ.
૨. ઉગતો સૂર્ય :- ઉગતો સૂર્ય દરરોજ પોતાના પ્રકાશથી અંધકારને દુર કરે છે તે જ રીતે વિદ્યાર્થીને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઇ જવા માટેનો પ્રયત્ન કરવા કટિબદ્ધતા.
૩.પુસ્તક સાથે બાળકોનો વિકાસક્રમ :- બાળક દ્વારા અભ્યાસક્રમનું સતત મનોમંથન કરીને શિક્ષક દ્વારા બાળકના જ્ઞાનને વધારીને બાળકમાં જ્ઞાનના વિકાસ સાથે બાળકને સતત આગળ વધારીને બાળકના સર્વાંગી વિકાસમાં સહાયરૂપ બનવા માટે કટિબદ્ધતા.
૪.પુસ્તક :- બાળકને પુસ્તકમાં આવતી બાબતો અને તેના જ્ઞાનમાં વધારો કરે તેવી અન્ય  બાબતો સાથે બાળકના વિકાસને સહાયરૂપ બાબતો શીખવવા માટેની કટિબદ્ધતા.
૫. શાળાનું નામ :- રાલેજ પ્રાથમિક શાળા 

શિક્ષક દર્પણ - ૨૦૧૫/૧૬


સ્વાગત


રાલેજ પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે.