Sunday, 18 December 2016

બંધારણ દિન ઉજવણી

તા. 26/11/2016 ને  શનિવારે રાલેજ પ્રાથમિક શાળા ખાતે બંધારણ દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં ભારતીય બંધારણ વિષે રજૂઆત કરવામાં આવી.









ઇદ એ મિલાદ અને શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ ઉજવણી

તા. 10/12/2016 ને શનિવાર ના રોજ રાલેજ પ્રાથમિક શાળામાં ઉજવાયેલ ઇદ એ મિલાદ અને શ્રીમદ ભગવદ્ ગીતા જયંતીની ઉજવણી









વૃક્ષોને રંગકામ

વાર્ષિક નિરીક્ષણ  અને ગુણોત્સવ અંતર્ગત શાળાના વૃક્ષોને રંગકામ કરતા અમારી શાળાના વિદ્યાર્થીઓ 





Monday, 5 December 2016

પક્ષી બચાવ અભિયાન

આજરોજ તા.05/12/2016 ના રોજ શાળામાં એક કબૂતારના પગમાં પતંગની દોરી ભરાઈ ગઈ અને કબુતર એક ઊંચા ઝાડ પર બેસી ગયું ત્યાંથી તે દોરીના સહારે ઝાડની ડાળી પર  ઊંધું લટકી રહ્યું હતું ત્યારે અમારા ધોરણ આઠના એક વિદ્યાર્થી એ ઊંચા ઝાડ પર ચડીને તેના પગમાંથી દોરી કાઢી તેના પ્રાણ બચાવ્યા.... તે બાળવીરને ધન્યવાદ....





બાયસેગ પ્રસારણ તા. 05/12/2016

ધોરણ -5 ના વિષયોનું પ્રસારણ તા. 05/12/2016 ચેનલ નંબર વંદે ગુજરાત ૧૬ પર


મધ્યાહ્નન ભોજન યોજના - ડિસેમ્બર 2016