રાલેજ પ્રાથમિક શાળામાં વર્ષોથી સેવા બજાવતા ( જ્યારથી પે.સેન્ટરમાં ઉચ્ચક મહેનતાણાથી સેવક રાખવાની પ્રથા શરૂ કરી જે હાલ બંધ છે ત્યારથી ) શ્રી વિઠ્ઠલભાઈ છોટાભાઈ મકવાણા કે જેઓ આજે પણ અત્રેના પે.સેન્ટર રાલેજ ખાતે સેવક તરીકે ફરજ બજાવે છે તેઓને રાલેજ પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી મો. અમીન મો.અનવર કોન્ટ્રાકટર દ્વારા તેમના સોસાયટી ડીવીડન્ડમાંથી તા.- ૧૪/૦૭/૨૦૧૬ ના રોજ સાઇકલ ભેટ આપવામાં આવી. શાળા પરિવાર વતી મો.અમીન સાહેબનો ખુબ ખુબ આભાર....
Thursday, 14 July 2016
બાળમેળો - ૨૦૧૬
biLm[Li[ - 2016 ni[
ah[vil {Fi[rN -: 1 Y) 5}
aijri[j amir) ~)
ril[j p\i. SiLimi> biLm[Lin) K&b uAtihY) ujvN) krvimi> aiv) .
p\iY<nisBimi>
biLm[Li a>g[ SiLini aiciy<~) (kr)TBie pT[l a[ smj aip) ht). biLm[Lini
h[t&ai[n) smj aip) ht). Ryirbid
biLm[Lin) S$ait krvimi> aiv). SiLimi> 5
(vBigmi> (v(vF p\vZ(_iai[ krvimi> aiv). j[mi> p\Ym p\vZ(_i -: 1 miT)kim , v[ATmi>Y) b[ATni nm&ni ,
(dvisL)n) Kil)p[T)mi>Y) aiggiD) bnivvin) p\vZ(_iai[ krivvimi> aiv)
ht). biLki[a[ s&>dr mjini miT)ni
rmkDi bniÄyi. (dvisL)ni Ki[Kimi>Y) aiggiD)ai[ bniv) ht). p\vZ(_i -: 2 mi>
r>gi[L) yi[jvimi> aiv) ht). biLki[a[ (v(vF r>gi[Y) srs mjin) r>gi[L) bniv) ht). p\vZ(_i -: 3
mi> ki[lijvk<n) p\vZ(_i yi[jvimi> aiv) ht). biLki[a[ g&>dr an[
f[(vki[ln) mddY) srs ki[lvk<ni nm&ni bniÄyi hti. p\vZ(_i -: 4 mi>
kigLkimn) p\vZ(_i yi[jvimi> aiv) ht). biLki[a[ kitrn) mddY) kigLn[ kip)n[
srs mhi[ri bniÄyi. Ryirbid kigLmi>Y) j&d)j&d) Ti[p)ai[ bniv) ht).
kigLmi>Y) hi[D)ai[ an[ (vmin bniÄyi hti. biLki[ n[ K&b mji aiv). p\vZ(_i
-: 5 mi> biLrmti[ an[ biLg)ti[ni[ hti[. biLki[n[ l>gD) , k&kDifieT ,
k[Tlir[ k[Tli j[v) rmti[ rmiDvimi> aiv) ht). biLki[n[ s&>dr mjini
a(Bnyg)ti[ gvDivvimi> aiÄyi. biLki[a[ s&>dr a(Bny siY[ g)ti[n) mji
miN) ht). biLki[a[ bniv[l nm*niai[n&> p\dS<n yi[jvimi>
aiÄy&> ht&>. a[sa[ms)
s¿yi[ tYi vil)ai[ hijr rh)n[ p\dS<n (nhiÇy&> ht&>. siri
nm&ni bnivnir biLki[n[ p\i[Rsi(ht krvimi> aiÄyi hti.
aim aijni[ (dvs biLki[ miT[ K&bj mjini[
rhyi[ hti[. biLki[a[ K&b uAtihY) (v(vF p\vZ(_iai[mi> Big len[ p\vZ(_iai[
kr) ht). biLki[ni ch[ripr K&S) vti<t) ht). k>ek kyi<ni[ ain>d
vti<ti[ hti[.
ù biLm[Lin) p\vZ(_iai[
ù
k\m
|
p\vZ(_in&> nim
|
mig<dS<k (Sxk
|
Big l[nir biLki[n) s>²yi
|
1
|
miT)kim ,
v[ATmi>Y) b[ATni nm*ni , (dvisL)n) Kil)p[T)mi>Y) aiggiD) .
|
{1} aÃp[SBie
{2} nynib[n
|
314
|
2
|
r>gi[L) , mike
bijr)ni riDi>mi>Y) nm*ni , ki[liz vk< .
|
{1} si[nlb[n
{2} DihyiBie
|
314
|
3
|
kitrkim , kigLkim ,
pt>g – Ti[p) bnivv) , ti[rN bnivvi , mi[D[l.
|
{1} nTvrBie
{2} bLv>tBie
|
314
|
4
|
axr l[Kn , Tpki>
ji[D) (c#i bnivvi , kiT&<n (c#ii[ bnivvi , r>gp*rN).
|
{1} (vk\i>tBie
{2} g&Nv>tBie
|
314
|
5
|
g(Nt gÀmt , biL
a(Bnyg)t , biL rmt.
|
{1} n)tib[n
{2} gi[(v>dBie
|
314
|
Saturday, 2 July 2016
સોસાયટી પ્રમુખ તરીકે
ખંભાત તાલુકા પ્રાયમરી ટીચર્સ કો. ઓપરેટીવ સોસાયટી લિમિટેડના પ્રમુખશ્રી તરીકે શ્રી કિરીટભાઇ એસ. પટેલ (આચાર્યશ્રી ; રાલેજ પ્રાથમિક શાળા ) અને ઉપપ્રમુખશ્રી તરીકે શ્રી જતિનભાઈ પટેલ (સી.આર.સી.સી. બ્રાન્ચ-૬ ,ખંભાત) ની વરણી કરવામાં આવી તેની અને સાથે સાથે સોસાયટીના કારોબારી સભ્યો અને મંત્રીશ્રીઓની યાદગાર તસવીર
Subscribe to:
Posts (Atom)
















