Monday, 5 June 2017

શાળાનો પ્રથમ દિવસ ૦૫/૦૬/૨૦૧૭

રાલેજ પ્રાથમિક શાળા , તા.. ખંભાત ખાતે શૈક્ષણિક વર્ષ 2017/18 ના પ્રથમ દિવસે મા સરસ્વતીની પૂજા અર્ચના બાદ પ્રસાદ આપી બધા બાળકોનો આવકાર કરવામાં આવ્યો.....