Sunday, 14 August 2016

સ્વાતંત્ર્યદિનની ઉજવણી

તા.15/08/2016 ના રોજ 70 માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી. તે પ્રસંગની તસવીરો



આપ you tube પર પણ અમારી શાળામાં ઉજવાયેલ સ્વાતંત્ર્યદિનની ઉજવણી નિહાળી શકશો.
અહીં ક્લિક કરો

Sunday, 7 August 2016

જન્મદિન ઉજવણી

રઅલેજ પ્રાથમિક શાળાના શિક્ષકો શ્રી ડાહ્યાભાઈ એ. વાઘેલા અને શ્રી સોનલબેન શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણી બાળકો દ્વારા તા.05/08/2016

જિલ્લા ચેસ રમત સ્પર્ધા

આણંદ જિલ્લા રમત ગમત સ્પર્ધામાં ચેસમાં ભાગ લેનાર પાંચ બાળકો તા.3/8/16 અને તેમાં આઠ ટોપ બાળકોમાં રાલેજ પ્રાથમિક શાળાના બાળકો . આ માટે વિદ્યાર્થીઓ અને તેમને તૈયાર કરનાર શિક્ષકશ્રી અમીનભાઈને અભિનંદન