Sunday, 7 August 2016

જિલ્લા ચેસ રમત સ્પર્ધા

આણંદ જિલ્લા રમત ગમત સ્પર્ધામાં ચેસમાં ભાગ લેનાર પાંચ બાળકો તા.3/8/16 અને તેમાં આઠ ટોપ બાળકોમાં રાલેજ પ્રાથમિક શાળાના બાળકો . આ માટે વિદ્યાર્થીઓ અને તેમને તૈયાર કરનાર શિક્ષકશ્રી અમીનભાઈને અભિનંદન


No comments:

Post a Comment