Wednesday, 22 June 2016

વિશ્વ યોગ દિન ઉજવણી

રાલેજ પ્રાથમિક શાળા ખાતે તા. ૨૧/૦૬/૨૦૧૬ ના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં ધો.6 થી 8 ના તમામ બાળકો અને શાળાના તમામ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો.




No comments:

Post a Comment