Wednesday, 22 June 2016

વિશ્વયોગ દિન

વિશ્વયોગદિન નિમિતે અમારી શાળામાં આજે તા.૨૧/૦૬/૨૦૧૬ ના રોજ બાળકોને 80 કિલો બુંદી ( લગભગ 6500/- અંકે છ હજાર પાંચસો રૂપિયા પુરા ) નું વિતરણ એક દાતાશ્રી તરફથી તેમના ગુરુશ્રીની યાદમાં નામ જાહેર ન કરવાની શરતે કરવામાં આવ્યું. જેની તસવીરો અને તેનું વિતરણ કરતા શાળાના શિક્ષકો અને લાભ લેતા બાળકો.... 




No comments:

Post a Comment