Thursday, 23 June 2016

પ્રોત્સાહક ઇનામ વિતરણ



આજરોજ તા. ૨૩/૦૬/૨૦૧૬ ને ગુરુવારના રોજ પ્રાર્થના સંમેલનમાં શાળા પ્રવેશોત્સવના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધેલ 49 બાળકોને દાતાશ્રી રામભાઈ ધરમદાસ પટેલ તરફથી મળેલ 2000/- અંકે બે હજાર પુરાના દાન માંથી બાળકો માટે વોટરબેગ અને પેન્સિલનું ઇનામ આપી  બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ તબક્કે શાળા પરિવાર દાતાશ્રીનો આભાર માને છે.





No comments:

Post a Comment