Saturday, 3 September 2016

માન. શ્રી કલેકટર સાહેબશ્રી દ્વારા મુલાકાત

તા.26/08/2016 ના રોજ રાલેજ પ્રાથમિક શાળા ,તા. ખંભાત ખાતે ડૉ. ધવલ પટેલ સાહેબશ્રી  (કલેકટરશ્રી આણંદ જિલ્લો),  ડૉ. એમ.બી. મોડીયા સાહેબશ્રી ( જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી આણંદ જિલ્લો) , શ્રી સી.એસ. સોલંકી સાહેબ (ખંભાત તાલુકા પ્રાંત અધિકારી સાહેબશ્રી) અને શ્રી આર.પી. જોષી સાહેબ (ખંભાત તાલુકા મામલતદાર સાહેબશ્રી )દ્વારા શાળાના પાણીના શુદ્ધિકરણ અને એમ્બોઝ ટાઇલ્સ ટી.એલ.એમ. તથા નકશા એમ બે પાયલોટ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આણંદ જિલ્લામાં સૌપ્રથમ આ બે પ્રોજેક્ટ માટે રાલેજ પ્રાથમિક શાળાની પસંદગી કરવામાં આવી.


No comments:

Post a Comment