Tuesday, 6 September 2016

સ્વયં શિક્ષક દિન

આજરોજ તા.06/09/2016 ના રોજ  રાલેજ પ્રાથમિક શાળામાં સ્વયંશિક્ષકદિનની ઉજવણી પ્રસંગે નાના નાના બાળદેવો એક દિવસના શિક્ષક રૂપે સુંદર કામગીરી અને હ્યદયમાં બાળકોને ભણાવવાના ઉમદા ઉદેશ્ય સાથે એકબીજાની સાથે ખભે-ખભા  મીલાવી કાર્ય કરવા મક્કમ મન સાથે..........



દરેક બાળકોને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.


No comments:

Post a Comment