Friday, 16 September 2016

તાલુકા કક્ષા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન

આજરોજ ખંભાત તાલુકા કક્ષાએ યોજાયેલ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં વાહનવ્યવહાર અને પ્રત્યાયન વિભાગમાં મેજીક બસને શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ કરવામાં આવી.. જયારે હોલોગ્રામ કૃતિને પ્રોત્સાહિત કરવામાં આવી. મદદ કરનાર તથા ભાગ લેનાર સર્વે શિક્ષકો અને બાળકોને અભિનંદન


No comments:

Post a Comment