રાલેજ પ્રાથમિક શાળા
મુ.રાલેજ,તા.ખંભાત,જી.આણંદ
Pages
Home
શાળા દર્પણ
વિદ્યાર્થીસમુદાય ધોરણ - ૧ થી ૫
વિદ્યાર્થીસમુદાય ધોરણ - ૬ થી ૮
શાળા સમિતિઓ
Tuesday, 6 September 2016
શ્રાવણમાસ ઉજવણી
આજરોજ પ્રાથમિક શાળા રાલેજમાં ફરજ બજાવતા શ્રી ડાહ્યાભાઈ અંબાલાલ વાઘેલા તરફથી દરેક બાળકો માટે શ્રાવણ માસના ઉપવાસના અંતે બાળકોને શીરાના પ્રસાદનું ભોજન આપવામાં આવ્યું. શાળા પરિવાર તેમના આ કાર્યને બિરદાવે છે અને તેમનો ઋણ સ્વીકાર કરી આભાર પ્રગટ કરે છે.
1 comment:
Unknown
1 October 2016 at 08:53
...
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
...
ReplyDelete